તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
સુરતના અડાજણમાં ભીષણ આગ વચ્ચે ફાયર જવાનોની સરાહનીય કામગીરી: લાખોની રોકડ સુરક્ષિત બહાર કાઢી
જવાનોએ આગની ઝપેટમાં આવેલી એક સેફને સુરક્ષિત રીતે બહાર કાઢી: સેફમાંથી લાખોની રોકડ અને મહત્વના દસ્તાવેજ મળ્યા

સુરતના અડાજણ વિસ્તારમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં ફાયર વિભાગના જવાનોએ માનવતા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આગ પર કાબૂ મેળવવાની સાથે, જવાનોએ આગની ઝપેટમાં આવેલી એક સેફને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. તપાસ દરમિયાન આ સેફમાંથી લાખો રૂપિયાની રોકડ રકમના બે બંડલો અને અત્યંત મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા. ફાયર જવાનોએ આ તમામ મુદ્દામાલ અને દસ્તાવેજોને સુરક્ષિત રીતે માલિકોને પરત કરીને પોતાની ફરજ સાથે પ્રમાણિકતાનું પણ પ્રમાણ આપ્યું છે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
