<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

શિક્ષણ સાથે સંવેદનાનો સમન્‍વયઃ રાજપીપળા ખાતે વિદ્યાર્થીઓના માનસિક સ્‍વાસ્‍થ્‍ય માટે ‘મનોદર્પણ' યોજના અંતર્ગત બે દિવસીય રાજ્‍યસ્‍તરીય વિમર્શ યોજાયો

NCERT અને ચિલ્‍ડ્રન્‍સ રિસર્ચ યુનિવર્સિટીના સંયુક્‍ત ઉપક્રમે કાર્યક્રમઃ શાળામાં ભયમુક્‍ત વાતાવરણ નિર્માણ કરવા શિક્ષકોની ભૂમિકા પર વિશેષ ભાર

વાવડી, તા.૩૦: વિદ્યાર્થીનીના માનસિક સ્‍વાસ્‍થ્‍ય, ભાવનાત્‍મક સુખાકારી અને સર્વાંગી વિકાસને કેન્‍દ્રમાં રાખીને શિક્ષાણ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ NCERT me langee રિસર્ચ પુનિવર્સિટી, ગાંધીનગરના સંપુત ઉપક્રમે શ્નમનોદાપણઙ્ખ પીજના અંતર્ગત તા. ૨૪ અને ૨૫ સપ્‍ટેમ્‍બર ૨ન્‍ટ દરમિયાન રાજપીપળા માટે બે પ્રિયાશીય ર વિમર્શ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્‍યું હતું

મનુ આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત શિક્ષણવિદો તથા મનોવિજ્ઞાન ક્ષેત્રના નિષ્‍ણાતો દ્વારા શાળાકીય વાતાવરણ અને માનસિક સ્‍માડવ્‍યા, લાઇફ રિકાર, ભાગના સમાવેશી શિક્ષણ, ડિજિટલ ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ તેમજ માનસિક સ્‍વાસ્‍થ્‍યલક્ષી વિવિધ પહેલો અરે વિસ્‍તળત માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું આ સાથે જ વિદ્યાર્થીનોમાં આત્‍મવિશ્વાસ, નિર્ણષશક્‍તિ અને પડકારોની સામનો કરવાની ક્ષમતા વિકસાવવા તથા શાળામાં બયમુક્‍ત અને હકારાત્‍મક વાતાવરણ ઊભું કરવા માટે શિક્ષકોની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.

આ રાજ્‍યસ્‍તરીય તાલીમ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાની શ્રી સ્‍વામી વિવેકાનંદ વિનય મંદિર-ચણાકા માધ્‍યમિક શાળાના શિક્ષિકા શ્રીમતી મીરા મનિષભાઈ વૈ સહભાગી બનીને વિદ્યાર્થીઓના માનસિક સ્‍વાસ્‍થ્‍ય અને ભાવનાત્‍મક સુખાકારી અંર્ગના મનોવૈજ્ઞાનિક અભિગમાં તથા વ્‍યવહાર પદ્ધતિઓ વિદ્યા મહત્‍વપુર્ણ જારકરી મેળવી હતી.

પીતાના અનુભવો શેર કરતાં તાલીમાર્થી શિક્ષિકા શ્રીમતી મીરા વૈષ્‍ણવે જણાવ્‍યું હતું કે, શિક્ષકની જવાબદારી માત્ર વિષયશિક્ષાણ પુરતી મદિત નથી. પરંતુ વિદ્યાર્થીના મન્‌, વર્તન અને લાગણીઓને સમજીને તેને યોગ્‍ય માર્ગદર્શન પુરું પાડવું પણ એટલું જ મહતાપૂર્ણ છે. આ તાલીમ દરમિયાન પ્રાપ્ત શામેલા જ્ઞને અને મનોીક્ષા અભિગમનો ઉપયોગ આગામી સમયમાં શાળાના વિદ્યાર્થીઓ માટે હકારાત્‍મક વાતાવરણ ઊભું કરવા અને તેમના સર્વાગી વિકાસ માટે કરવામાં આવી (અહેવાલઃ મુકેશ પંડિત)

(11:50 AM IST)