તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત ભગવાન પરિશીરામ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું
મેયર શ્રીમતી મીરાબેન પટેલ,ધારાસભ્ય રીટાબેન પટેલ ,શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર આશિષ દવે અને ગાંધીનગર બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રવિવારે ભગવાન પરશુરામ જન્મ જયંતિ અવસરે ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત ભગવાન પરશુરામની શોભા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું
આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ,ધારાસભ્ય રીટાબેન પટેલ ,શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર આશિષ દવે અને ગાંધીનગર બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
