<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

પાટણના સમી પંથકના વાતાવરણમાં પલટો : ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો

સમી, બાસ્પા, દાઉદપુર સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ: ગરમીમાં લોકોને રાહત મળી

પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે ઉકળાટભર્યા વાતાવરણ બાદ સમી પંથકના હવામાનમાં એકાએક પલટો આવ્યો છે,  સમી, બાસ્પા, દાઉદપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો . વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં સર્જાયો ખુશીનો માહોલ છવાયો છે,  વરસાદી વાતાવરણથી સમી પંથકમાં ઠંડક પ્રસરી હતી 

(7:21 PM IST)