તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 30th October 2026
પોરબંદરના વાતાવરણમાં પલટો : રાત્રે પોણા આઠ વાગ્યા બાદ ધોધમાર વરસાદ: બરડા સહીત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ : જુઓ વિડિયો
રાણાવાવના રાણા કંડોરણા અને અમર તથા આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : આજે રાત્રે પોણા આઠ બાદ વાતાવરણમાં પાળતા બાદ ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું છે
બરડા સહીત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે
રાણાવાવના રાણા કંડોરણા અને અમર તથા આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
