તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
રાજયના હવામાનમાં પલટોઃ વલસાડ-ડીસા પંથકમાં વરસાદી વાતારણ

રાજકોટઃ વલસાડ શહેર અને આસપાસના પંથકમાં મોડી રાત્રે અચાનક વાતારણમાં પલ્ટો વરસાદ વરસતા લોકોએ કાળઝાળ ગરમી વચ્ચે રાહત અનુભવી.
જયારે ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની આશંકાએ ખેડૂતોમાં ચિંતા વધી છે. શક્કરટેટીમાં, બાજરી, મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઇ છે. વાતાવરણ બદલાતા ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
