News of Sunday, 13th September 2026
અમદાવાદની સાબરમતી નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો : હાથમાંથી મોબાઈલ નંબર અને લખાણ મળ્યુ
મારી બોડી મારા પિતાને સોંપી દેજો તેવો ઉલ્લેખ : પોલીસે મૃતકના પિતાને જાણ કરીને મૃતદેહ સોંપવા તજવીજ હાથ ધરી

અમદાવાદની સાબરમતી નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢીને પોલીસને જાણ કરી હતી યુવકના હાથમાંથી મોબાઈલ નંબર અને લખાણ મળ્યુ હતી ' મારી બોડી મારા પિતાને સોંપી દેજો તેવો ઉલ્લેખ જોવા મળ્યો હતો પોલીસે મૃતકના પિતાને જાણ કરીને મૃતદેહ સોંપવા તજવીજ હાથ ધરી છે . આ ઉપરાંત રિવરફ્રન્ટ પર ગઈકાલે પણ એક હાડપિંજર મળી આવ્યું હતું. બંને બનાવ અંગે રિવરફ્રન્ટ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે ..
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
