તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
વડોદરા જિલ્લા પંચાયતની કુલ 34માંથી 32 બેઠકો પર ભાજપનો ઝળહળતો વિજય : 2 બેઠક કોંગ્રેસના ફાળે
વડોદરા તાલુકા પંચાયતનુ પરિણામ થયું સ્પષ્ટ:170 બેઠક માંથી 146 બેઠક પર ભાજપના કેસરિયો તો 20 બેઠક પર કોંગ્રેસની જીત

વડોદરા જિલ્લા પંચાયતની બેઠકોનું ચિત્ર આખરે સ્પષ્ટ થયું છે વડોદરા જિલ્લા પંચાયતની કુલ 34માંથી 32 બેઠકો પર ભાજપનો વિજય થયો છે જયારે 2 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. સંપૂર્ણ ચૂંટણી દરિમયાન ચર્ચામાં રહેલા પોર બેઠક પરના અંકિતા પરમારની જીત થઇ છે . આ સિવાય તાલુકા પંચાયતનુ પરિણામ પણ સ્પષ્ટ થયું છે કુલ 170 બેઠક માંથી 146 બેઠક પર ભાજપણ ઉમેદવારોની જીત થઇ છે તો 20 બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે નગરપાલિકાની ચૂંટણીઓની ચર્ચામાં ડભોઇ નગરપાલિકામાં 21 બેઠક કોંગ્રેસના ફાળે જતા ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે કુલ નગરપાલિકાઓની 112 બેઠકમાંથી 81 બેઠક ભાજપને ફાળે તો 27 બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
