<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે યુવા રમતવીરો સાથે મુલાકાત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા

ભારતમાં વિકસતા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિષયો અંગે યુવાનો સાથે સંવાદ સાધ્યો: યુવા રમતવીરો સાથે વિવિધ રમતો રમીને તેમનો ઉત્સાહ વધાર્યો

ગાંધીનગર : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જિલ્લા રમતગમત સંકુલ, પાવાપુર લુણાવાડા ખાતે રમતવીરો સાથે મુલાકાત કરી રમતગમત ક્ષેત્રે પાયાના સ્તરેથી પ્રતિભાવંત ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી ભાજપા સરકારની વિવિધ પહેલ અને ભારતમાં વિકસતા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિષયો અંગે યુવાનો સાથે સંવાદ સાધ્યો હતી.

આ અવસરે જગદીશભાઈ વિશ્વકર્માએ યુવા રમતવીરો સાથે વિવિધ રમતો રમીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

(6:32 PM IST)