તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
વાપીમાં ભાજપે વિજયી પ્રારંભ કરતા વોર્ડ નંબર 9માં પોતાની આખી પેનલને જીતાડીને ખાતું ખોલાવ્યું
ટીનાબેન ભુપેન્દ્રભાઇ હળપતિ (અનુસૂચિત આદિજાતિ સ્ત્રી), મિતલબેન કુંજલ શાહ (સામાન્ય સ્ત્રી), વિપુલચંદ્ર લાલુભાઈ પટેલ (પછાતવર્ગ) અને મિતેષ નવનીતલાલ દેસાઇ (સામાન્ય)નો વિજય

વાપીમાં ભાજપે વિજયી પ્રારંભ કરતા વોર્ડ નંબર 9માં પોતાની આખી પેનલને જીતાડીને ખાતું ખોલાવ્યું છે. આ વિજેતા પેનલમાં ટીનાબેન ભુપેન્દ્રભાઇ હળપતિ (અનુસૂચિત આદિજાતિ સ્ત્રી), મિતલબેન કુંજલ શાહ (સામાન્ય સ્ત્રી), વિપુલચંદ્ર લાલુભાઈ પટેલ (પછાતવર્ગ) અને મિતેષ નવનીતલાલ દેસાઇ (સામાન્ય)નો સમાવેશ થાય છે. ભાજપના આ ભવ્ય વિજયથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
