<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

દાંતામાં મતગણતરી શરૂ થાય તે પહેલા આદર્શ નિવાસી આશ્રમ શાળાના ગેટ પર ભારે હોબાળો - ઘર્ષણના દ્રશ્યો

હેમરાજ રાણા નામના વ્યક્તિ મતગણતરી સેન્ટરની અંદર ગયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ નોંધાવતા પોલીસ સાથે ઝપાઝપી

બનાસકાંઠાના દાંતામાં મતગણતરી શરૂ થાય તે પહેલા આદર્શ નિવાસી આશ્રમ શાળાના ગેટ પર ભારે હોબાળો અને ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. હેમરાજ રાણા નામના વ્યક્તિ મતગણતરી સેન્ટરની અંદર ગયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ નોંધાવતા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. જોકે, હેમરાજ રાણા અંદર હોવાના કોઈ નક્કર પુરાવા મળ્યા ન હતા અને પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવતા હાલ મતગણતરી શાંતિપૂર્ણ રીતે શરૂ કરી દેવામાં આવી છે.

(10:12 AM IST)