News of Wednesday, 21st October 2026
હીરામણિ પ્રાથમિક શાળામાં કલા શોભી ઉઠીઃ માતા દુર્ગા સ્પર્ધા

રાજકોટઃ અમદાવાદની હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાત માધ્યમ) ખાતે નવરાત્રી પર્વની ઉજવણી અંતર્ગત ‘માતા દુર્ગા ફેસ અને્ડ ક્રાફટ વર્ક સ્પર્ધા-યોજાઇ. વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને .મંગ સાથે ભાગ લઇ પોતાની અદભુત સર્જનાત્મકતા, કલ્પનાશકિત અને કોૈશલ્યનું સુંદર પ્રદર્શન કર્યુ. વિવિધ રંગો અને કલાત્મક સામગ્રીથી તૈયાર કરાયેલી કૃતિઓએ સોૈનું મન મોહી લીધું પ્રવૃતિએ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, કલા અને પરંપરા પ્રત્યેનો પ્રેમ વધુ ગાઢ બનાવ્યો હતો બાળકોને સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીન અને સી.ઇ.ઓ શ્રી ભાગવત અમીને શુભેચ્છા પાઠવી હતી
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
