તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
મહેસાણામાં વાઇડ એંગલ સિનેમા સામેના એપ્રોચ રોડ પર અજાણ્યા વાહને ટક્કર મારતા વૃઘ્ધનું મોત
ઉમા રેસિડેન્સીમાં રહેતા ઓમકાર ગુપ્તા નામના વૃદ્ધ રોડ પરથી પસાર થતા હતા ત્યારે પૂરઝડપે આવેલા અજાણ્યા વાહને તેમને ટક્કર મારી

મહેસાણામાં વાઇડ એંગલ સિનેમા સામેના એપ્રોચ રોડ પર બની હતી. ઉમા રેસિડેન્સીમાં રહેતા ઓમકાર ગુપ્તા નામના વૃદ્ધ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂરઝડપે અને ગફલતભરી રીતે આવેલા અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
