<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

સુરતમાં રોગચાળો ફાટી નીકળ્યો:આજે ૩ દર્દીઓના મોત

ડેન્ગ્યુ, મલેરીયા, ઝાડા ઉલટી તાવ બાદ મોતના કેસોમાં સતત વધારો:લોકોમાં ચિંતા

સુરત: શહેરમાં ડેન્ગ્યુ, તાવ-ઊલટીના કારણે વધુ ત્રણ વ્યક્તિના મોત

 

ઉતરાણમાં ૩૩ વર્ષીય યુવક મુકેશ જાખડનું ડેન્ગ્યુથી મોત,પાંડેસરામાં 9 મહિંનાની બાળકી પલ્લવી યાદવનુ 4 દિવસ તાવ આવ્યા બાદ મોત થયું છે.

 

જ્યારે પાંડેસરાના લક્ષ્મીનારાયણ નગરમાં 34 વર્ષીય સચિન આહીરે નામના વ્યક્તિનું તાવ, ઉલટીથી મોત થયું હતું.શહેરમાં ડેન્ગ્યુ, મલેરીયા, ઝાડા ઉલટી તાવ બાદ મોતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે લોકોમાં ભારે ચીિંતાજોવા મળી રહી છે. 

(11:47 AM IST)