તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
દાહોદ જિલ્લાની તમામ શાળાઓ, આંગણવાડીઓ માં બે દિવસ રજા જાહેર
ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં:અગમચેતીના ભાગરૂપે લેવાયો નિર્ણય

દાહોદ જિલ્લાની શાળા-કોલેજોમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટના દિવસે રજા જાહેર કરાઈ છે
દાહોદ જિલ્લાની તમામ શાળાઓ, આંગણવાડીઓ માં બે દિવસ રજા જાહેર કરવામાં આવી છે. 31 જુલાઈ અને 1 ઓગસ્ટના દિવસે રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં છે. અગમચેતીના ભાગરૂપે નિર્ણય લેવાયો છે
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
