News of Thursday, 26th November 2026
અમદાવાદના વટવામાં જાહેરમાં મારામારી કરનારા આરોપીઓની ધરપકડ :ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું
ધરપકડ બાદ પોલીસ આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને આરોપીઓ પાસે જાહેરમાં કાન પકડી માફી મંગાવી

અમદાવાદના વટવા વિસ્તારમાં જાહેરમાં મારામારી કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાવનારા આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે. ધરપકડ બાદ પોલીસ આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ હતી, જ્યાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આરોપીઓ પાસે જાહેરમાં કાન પકડી માફી મંગાવવામાં આવી હતી
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
