તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો*
ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિ

રાજપીપલા:સમગ્ર રાજ્યમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ જિલ્લાના વિવિધ આઇકોનિક તેમજ ધાર્મિક સ્થળોએ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો હતો.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
