<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

સુરતમાં સી આર પાટીલની ચેલેન્જ ઉપાડવામાં આપ પાર્ટી નિષ્ફળ ગઈ : કારમો પરાજય

સુરત કોર્પોરેશનમાં કોંગ્રેસ અને આપના સુપડા સાફ : આપના મોટા દાવાઅોને જનતાઍ ફગાવી દીધા છે : ભાજપના કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન : સુરત કોર્પોરેશનમાં ભાજપનું દમદાર પ્રદર્શન : સાથે રહીને કામ કરવાનો કોલ આપતા સી આર પાટીલ  સી આર પાટીલે સુરતમાં આપ પાર્ટીને ચેલેન્જ આપેલ કે ત્રેવડ હોય તો તમારી ૨૭ બેઠકો સુરતમાં જાળવીને બતાવો. જાકે પાટીલની ચેલેન્જ સાચી પડી છે અને આપનો પૂર્ણ રકાશ થયો છે. બપોરે ૩.૩૦ વાગ્યાના અહેવાલ મુજબ સુરતમાં ભાજપને ૮૩ કોંગ્રેસને ૧ અને આપ પાર્ટીને ૪ બેઠક મળી છે.

(5:18 PM IST)