<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

સાબરકાંઠાની પોશીના તાલુકા પંચાયતમાં AAPને સૌથી વધુ બેઠકો છતાં બહુમતી નહીં

તાલુકા પંચાયતની કુલ 20 બેઠક પૈકી ભાજપને 03, કોંગ્રેસને 06, આપને 10, અપક્ષ BAPને 01 બેઠક મળી

સાબરકાંઠાની પોશીના તાલુકા પંચાયતમાં AAPને  સૌથી વધુ બેઠકો મળી છે, આમ છતા, તાલુકા પંચાયતમાં કોઈને સત્તા મળી નથી. આમ આદમી પાર્ટીએ 20 બેઠકો પૈકી 10 બેઠકો અંકે કરી છે. પોશીના તાલુકા પંચાયતની કુલ 20 બેઠક પૈકી ભાજપને  03, કોંગ્રેસને 06, આપને 10, અપક્ષ BAPને  01 બેઠક મળી છે.

(6:18 PM IST)