તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
આણંદ જિલ્લાના નિસરાયા ગ્રામ પંચાયતમાં થયેલા કથિત ગેરવહીવટના મુદ્દે મહિલા સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરાયા
કથિત ગેરવહીવટ અને તળાવ ફરતે થયેલા દબાણોના ગંભીર આક્ષેપો બાદ તંત્ર દ્વારા કડક વલણ અપનાવાયું

આણંદ જિલ્લાના નિસરાયા ગ્રામ પંચાયતમાં થયેલા કથિત ગેરવહીવટના મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીએ કડક વલણ અપનાવીને મહિલા સરપંચ સ્મિતા વિજયસિંહ રાજને તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગામના વિકાસના નામે આચરવામાં આવેલા કથિત ગેરવહીવટ અને તળાવ ફરતે થયેલા દબાણોના ગંભીર આક્ષેપો બાદ તંત્ર દ્વારા આ મામલે લાલ આંખ કરવામાં આવી હતી. સતત 21 દિવસ સુધી ચાલેલી સુનાવણીના અંતે જિલ્લા વિકાસ અધિકારીએ આ કડક કાર્યવાહી કરતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
