News of Wednesday, 20th May 2026
અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા પાસે ગેસના બાટલમાં ભયંકર આગ ભભૂકી : અનેક વાહનો આગની ઝપેટમાં
ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોચીને આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી

અમદાવાદના ઇસ્કોન ચાર પાસે અચાનક આગ લાગતા આસપાસના વાહનો પણ આગની ઝપેટમા આવ્યા હતા. ગેસના બાટલામાં એકાએક આગ લાગી હતી,આસપાસના વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા. આગની ઘટનાથી અફરાતફરીનો મ્હોં,લ સર્જાયો હતો ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોચીને આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી છે.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
