News of Sunday, 18th October 2026
શક્તિપીઠ પાવાગઢ ખાતે રવિવાર અને આઠમા નોરતે ભક્તોની ભારે ભીડ ઉમટી
ભક્તોના જયઘોષથી મંદિર પરિસર સહીત પાવાગઢ ડુંગર ગુંજી ઉઠ્યો. પાવાગઢમાં અષ્ટમી હવન-પૂજા આવતીકાલ સોમવારે યોજાશે.

પંચમહાલના શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે રવિવાર અને આઠમા નોરતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડવાની સંભાવનાને ધ્યાને લઈને જ મંદિરના કપાટ વહેલા ખોલી નાખવામાં આવ્યા હતા. ભક્તોના જયઘોષથી મંદિર પરિસર સહીત પાવાગઢ ડુંગર ગુંજી ઉઠ્યો. પાવાગઢમાં અષ્ટમી હવન-પૂજા આવતીકાલ સોમવારે યોજાશે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
