તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 11th May 2026
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક જ કુટુંબના બે પક્ષ વચ્ચે મારામારી
રામેશ્વર ચોકી બહાર કૌટુંબિક વિવાદને લઈને બંને પક્ષ સામસામે આવી જતા ભારે બબાલ સર્જાઈ

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક જ કુટુંબના બે પક્ષ વચ્ચે થયેલી મારામારીનો વીડિયો વાયરલ થયો છે. રામેશ્વર ચોકી બહાર કૌટુંબિક વિવાદને લઈને બંને પક્ષ સામસામે આવી જતા ભારે બબાલ સર્જાઈ હતી. જાહેરમાં થયેલી મારામારીને કારણે આસપાસ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષોને છૂટા પાડી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
