તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
સુરતમાં ચાલુ લક્ઝરી બસમાંથી અચાનક બાળક નીચે પટકાયું
ડ્રાઈવરની અદ્ભુત સમયસૂચકતા અને સતર્કતાના કારણે બાળકના જીવનો આબાદ બચાવ થયો

સુરતમાં એક ચાલુ લક્ઝરી બસમાંથી બાળક નીચે પટકાવવાની ગંભીર ઘટના સામે આવી છે,જેમાં ચાલુ બસે આગળ આવી ગયેલું બાળક અચાનક નીચે પડી ગયું હતું. બાળક નીચે પડતાં જ ડ્રાઈવરે ત્વરિત બ્રેક મારીને બસ રોકી દીધી હતી અને નીચે ઉતરીને બાળકને તાત્કાલિક ઉંચકી લીધું હતું.જેથી ડ્રાઈવરની આ અદ્ભુત સમયસૂચકતા અને સતર્કતાના કારણે બાળકના જીવનો આબાદ બચાવ થયો હતો.સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
