તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
પાટણ શહેરમા ભર ઉનાળે વાતાવરણમાં પલટો : સમી સાંજે એકાએક વાદળો ઘેરાયા :ઝાપટું પડ્યું
ભારે ઉકળાટ બાદ એકાએક કમોસમી વરસાદનું ઝાપટું પડતા દોડધામ

પાટણ શહેરમા ભર ઉનાળે સમી સાંજે એકાએક વાદળો ઉમટી પડ્યા હતા. શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. કમોસમી વરસાદનું ઝાપટું પણ પડ્યું હતું. ભારે ઉકળાટ બાદ એકાએક કમોસમી વરસાદનું ઝાપટું પડતા દોડધામ મચી જવા પામી હતી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા કાળઝાળ ગરમી બાદ વાતવરણમાં પલટો આવ્યો હતો .
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
