તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
તાપીમાં નજીવી બાબતે લોહિયાળ ખેલ! કપુરા ગામે જૂની અદાવતના ખારને લઈને થયેલા કથિત હુમલામાં યુવકનું કરૂણમોત :આરોપી પાડોશીની ધરપકડ
કપુરા ગામે દોરી બાંધવા અને ખીલી ઠોકવા જેવી બાબતે પાડોશીઓ વચ્ચે થયેલી બોલાચાલીનો કરૂણ અંત આવ્યો

તાપીના કપુરા ગામે સામાન્ય બોલાચાલીએ કરૂણ વળાંક લીધો છે. દોરી બાંધવા અને ખીલી ઠોકવા જેવી નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે વિવાદ થયો હતો. જૂની અદાવતનો ખાર રાખીને મહેન્દ્ર ચૌધરીએ યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ગંભીર ઇજાઓના પગલે યુવકનું મોત થયું હતું. પોલીસે આરોપી પાડોશી મહેન્દ્ર ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. .
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
