<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

રાજ્યના મહેસૂલ વિભાગમાં 86 મામલતદારની બદલી અને 5 નાયબ મામલતદારને મામલતદાર વર્ગ-2 તરીકે બઢતી : સચિવાલય ગાંધીનગરથી અધિસૂચના હેઠળ મોટા વહીવટી ફેરફારો : જુઓ સંપૂર્ણ યાદી

મામલતદાર વર્ગ-2 ના 86 અધિકારીઓની જાહેર હિતમાં બદલી સાથે નવી નિમણૂંકો, જ્યારે નાયબ મામલતદાર વર્ગ-3 ના 3 કર્મચારીઓને હંગામી બઢતી : કુલદીપકુમાર જે. વસવા તથા રાણાભાઈ જી. કટારાને 27 માર્ચ 2026ની સંભાવ્ય તારીખના નોશનલ લાભ સાથે બઢતી આપી કવાંટ અને વઢવાણ ખાતે નિમણૂંક અપાઈ

ગાંધીનગર : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સચિવાલય, ગાંધીનગર ખાતેથી અધિસૂચના ક્રમાંક નમક/102026/2/ડી.1 અંતર્ગત વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો કરતા મામલતદાર, વર્ગ-2 સંવર્ગના 86 અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરીને નવી જગ્યાએ નિમણૂંકો આપવામાં આવી છે, તેમજ નાયબ મામલતદાર, વર્ગ-3 સંવર્ગના કુલ 5 કર્મચારીઓને મામલતદાર, વર્ગ-2 સંવર્ગમાં બઢતી આપી નિમણૂંકો આપવામાં આવી છે. સરકારના સંયુક્ત સચિવ સચિન પટવર્ધન દ્વારા ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે આ હુકમો જારી કરવામાં આવ્યા છે, જેની જાણ ઉપસચિવ (સેવા) ઋત્વિજ સોનગરા દ્વારા સંબંધિત વિભાગો અને કચેરીઓને કરવામાં આવી છે.

મામલતદાર, વર્ગ-2 સંવર્ગના 86 અધિકારીઓની બદલી અને નિમણૂંક (ક્રમવાર)

1. રાજેશકુમાર જે. કાનુડાવાલા: બેચરાજી, જિ. મહેસાણા ખાતે મામલતદારથી બદલી કરીને કલેક્ટર કચેરી, અરવલ્લી ખાતે મામલતદાર મુકાયા.
2. મીનળબેન વિષ્ણુભાઈ પટેલ: કલેક્ટર કચેરી, અરવલ્લી ખાતે મામલતદારથી બદલી કરીને અમદાવાદ-સિટી (પૂર્વ)-અસારવા, જિ. અમદાવાદ ખાતે મામલતદાર મુકાયા.
3. જિતેન્દ્રકુમાર એસ. દેસાઈ: અમદાવાદ-સિટી (પૂર્વ)-અસારવા, જિ. અમદાવાદ ખાતે મામલતદારથી બદલી કરીને કામરેજ, જિ. સુરત ખાતે મામલતદાર મુકાયા.
4. એચ. એમ. અમીન: પાટડી-દસાડા, જિ. સુરેન્દ્રનગર ખાતે મામલતદારથી બદલી કરીને બેચરાજી, જિ. મહેસાણા ખાતે મામલતદાર મુકાયા.
5. કુલદીપસિંહ અજિતસિંહ મોડ: આરડીએ/એસઆઈઆર, જિ. ગાંધીનગર ખાતેથી બદલી કરીને પાટડી-દસાડા, જિ. સુરેન્દ્રનગર ખાતે મામલતદાર મુકાયા.
6. મહેશકુમાર બી. પટોળિયા: જેતપુર (શહેર), જિ. રાજકોટ ખાતે મામલતદારથી બદલી કરીને જામખંભાળિયા, જિ. દેવભૂમિ દ્વારકા ખાતે મામલતદાર મુકાયા.
7. સુરેન્દ્રસિંહ મગનસિંહ રાજપૂત: આરડીએ/એસઆઈઆર, જિ. ગાંધીનગર ખાતેથી બદલી કરીને સિદ્ધપુર, જિ. પાટણ ખાતે મામલતદાર મુકાયા.
8. સંદીપકુમાર દશરથલાલ પટેલ: વીરપુર, જિ. મહીસાગર ખાતે મામલતદારથી બદલી કરીને વિસનગર, જિ. મહેસાણા ખાતે મામલતદાર મુકાયા.
9. દિનેશકુમાર ફલાજીભાઈ પટેલ: વિસનગર, જિ. મહેસાણા ખાતે મામલતદારથી બદલી કરીને મહેસાણા (ગ્રામ્ય), જિ. મહેસાણા ખાતે મામલતદાર મુકાયા.
10. વનરાજસિંહ હરિશ્ચંદ્રસિંહ બારડ: પબ્લિક રિલેશન ઓફિસર, જિ. પંચમહાલ ખાતેથી બદલી કરીને ઝાલોદ, જિ. દાહોદ ખાતે મામલતદાર મુકાયા.
11. શૈલેષભાઈ એમ. પરમાર: ઝાલોદ, જિ. દાહોદ ખાતે મામલતદારથી બદલી કરીને વીરપુર, જિ. મહીસાગર ખાતે મામલતદાર મુકાયા.
12. સ્મૃતિ માનસિંહ ગોહિલ: વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી-વુડા, જિ. વડોદરા ખાતે મામલતદારથી બદલી કરીને નેત્રંગ, જિ. ભરૂચ ખાતે મામલતદાર મુકાયા.
13. વિરાજસિંહ દિલીપસિંહ સિસોદિયા: નસવાડી, જિ. છોટાઉદેપુર ખાતે મામલતદારથી બદલી કરીને દેત્રોજ, જિ. અમદાવાદ ખાતે મામલતદાર મુકાયા.
14. દેવેન્દ્રસિંહ જી. ચાવડા: દેત્રોજ, જિ. અમદાવાદ ખાતે મામલતદારથી બદલી કરીને જામનગર (ગ્રામ્ય), જિ. જામનગર ખાતે મામલતદાર મુકાયા.
15. મહેન્દ્ર જે. ચાવડા: જામનગર (ગ્રામ્ય), જિ. જામનગર ખાતે મામલતદારથી બદલી કરીને માળિયા-હાટીના, જિ. જૂનાગઢ ખાતે મામલતદાર મુકાયા.
16. કનુભાઈ ખોડાભાઈ વાળા: માળિયા-હાટીના, જિ. જૂનાગઢ ખાતે મામલતદારથી બદલી કરીને લીલીયા, જિ. અમરેલી ખાતે મામલતદાર મુકાયા.
17. જિતેન્દ્રકુમાર કરસનભાઈ ખાસિયા: તાલાળા, જિ. ગીર સોમનાથ ખાતે મામલતદારથી બદલી કરીને ગીર-ગઢડા, જિ. ગીર સોમનાથ ખાતે મામલતદાર મુકાયા.
18. વનરાજસિંહ દયાભાઈ બારિયા: સેટલમેન્ટ કમિશનરની કચેરી, ગાંધીનગર (ડેપ્યુટેશન પર) ખાતેથી બદલી કરીને બાલાસિનોર, જિ. મહીસાગર ખાતે મામલતદાર મુકાયા.
19. રાજેશકુમાર વી. વાઘેલા: બાલાસિનોર, જિ. મહીસાગર ખાતે મામલતદારથી બદલી કરીને આણંદ-શહેર, જિ. આણંદ ખાતે મામલતદાર મુકાયા.
20. ધવલ મધુસુદન પરમાર: સેટલમેન્ટ કમિશનરની કચેરી, ગાંધીનગર (ડેપ્યુટેશન પર) ખાતેથી બદલી કરીને મેઘરજ, જિ. અરવલ્લી ખાતે મામલતદાર મુકાયા.
21. રાજેશકુમાર રત્નાભાઈ દેસાઈ: સેટલમેન્ટ કમિશનરની કચેરી, ગાંધીનગર (ડેપ્યુટેશન પર) ખાતેથી બદલી કરીને સુરેન્દ્રનગર (શહેર), જિ. સુરેન્દ્રનગર ખાતે મામલતદાર મુકાયા.
22. શૈલેષકુમાર હરગોવનભાઈ દેસાઈ: સેટલમેન્ટ કમિશનરની કચેરી, ગાંધીનગર (ડેપ્યુટેશન પર) ખાતેથી બદલી કરીને પ્રમુખ અધિકારીશ્રીની કચેરી, જમીન સંપાદન, અમદાવાદ ખાતે મામલતદાર મુકાયા.
23. વિશાલ બી. પટેલ: એમડીએમ-બીએમસી, જિ. ભાવનગર ખાતે મામલતદારથી બદલી કરીને માંગરોળ, જિ. સુરત ખાતે મામલતદાર મુકાયા.
24. હરદીપસિંહ ભૂપતસિંહ સોલંકી: ચૂંટણી, જિ. નર્મદા ખાતે મામલતદારથી બદલી કરીને પારડી, જિ. વલસાડ ખાતે મામલતદાર મુકાયા.
25. હકુભાઈ હમાભાઈ કાકલોતર: ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ-ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, જિ. વલસાડ ખાતે મામલતદારથી બદલી કરીને ઉમરગામ, જિ. વલસાડ ખાતે મામલતદાર મુકાયા.
26. લલિતકુમાર બી. ડાભી: ધોળકા, જિ. અમદાવાદ ખાતે મામલતદારથી બદલી કરીને કલેક્ટર કચેરી, જિ. મોરબી ખાતે મામલતદાર મુકાયા.
27. રશ્મિનકુમાર એસ. ઠાકોર: કામરેજ, જિ. સુરત ખાતે મામલતદારથી બદલી કરીને ધોળકા, જિ. અમદાવાદ ખાતે મામલતદાર મુકાયા.
28. પ્રકાશચંદ્ર નરસિંહભાઈ પટેલ: હક્કપત્રક, જિ. બનાસકાંઠા ખાતે મામલતદારથી બદલી કરીને હારીજ, જિ. પાટણ ખાતે મામલતદાર મુકાયા.
29. મહેન્દ્રસિંહ અશોકસિંહ જાડેજા: ગોધરા (શહેર), જિ. પંચમહાલ ખાતે મામલતદારથી બદલી કરીને ડભોઈ, જિ. વડોદરા ખાતે મામલતદાર મુકાયા.
30. ડી. ડી. ભટ્ટ: ગોંડલ (શહેર), જિ. રાજકોટ ખાતે મામલતદારથી બદલી કરીને જૂનાગઢ (શહેર), જિ. જૂનાગઢ ખાતે મામલતદાર મુકાયા.
31. વિશાલ ધીરજલાલ ત્રિવેદી: ચૂંટણી, જિ. અમરેલી ખાતે મામલતદારથી બદલી કરીને ગોંડલ (શહેર), જિ. રાજકોટ ખાતે મામલતદાર મુકાયા.
32. ભગીરથસિંહ દિલીપસિંહ ચુડાસમા: આણંદ-વલ્લભવિદ્યાનગર-કરમસદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી-આણંદ, જિ. આણંદ ખાતે મામલતદારથી બદલી કરીને રાજકોટ (ગ્રામ્ય), જિ. રાજકોટ ખાતે મામલતદાર મુકાયા.
33. કીર્તિકુમાર એચ. મકવાણા: રાજકોટ (ગ્રામ્ય), જિ. રાજકોટ ખાતે મામલતદારથી બદલી કરીને જોટાણા, જિ. મહેસાણા ખાતે મામલતદાર મુકાયા.
34. હિતેન્દ્ર વેલાજી પુરોહિત: વડનગર, જિ. મહેસાણા ખાતે મામલતદારથી બદલી કરીને ગણદેવી, જિ. નવસારી ખાતે મામલતદાર મુકાયા.
35. વિજયકુમાર સી. પટેલ: ખેરગામ, જિ. નવસારી ખાતે મામલતદારથી બદલી કરીને ઉચ્છલ, જિ. તાપી-વ્યારા ખાતે મામલતદાર મુકાયા.
36. જિજ્ઞેશકુમાર વિષ્ણુપ્રસાદ જાની: ભાભર, જિ. વાવ-થરાદ ખાતે મામલતદારથી બદલી કરીને માંડલ, જિ. અમદાવાદ ખાતે મામલતદાર મુકાયા.
37. વી. જી. રાવળ: માંડલ, જિ. અમદાવાદ ખાતે મામલતદારથી બદલી કરીને ધરણીધર, જિ. વાવ-થરાદ ખાતે મામલતદાર મુકાયા.
38. સુનીલકુમાર ગોવિંદભાઈ મહેતા: મામલતદાર-સ્પીપા, જિ. અમદાવાદ ખાતેથી બદલી કરીને ભાભર, જિ. વાવ-થરાદ ખાતે મામલતદાર મુકાયા.
39. જય લીલારામ રાજાવઢા: ચૂંટણી, જિ. સુરેન્દ્રનગર ખાતે મામલતદારથી બદલી કરીને કાલાવડ, જિ. જામનગર ખાતે મામલતદાર મુકાયા.
40. મયુર ઝેડ. વારિયા: આમોદ, જિ. ભરૂચ ખાતે મામલતદારથી બદલી કરીને હાંસોટ, જિ. ભરૂચ ખાતે મામલતદાર મુકાયા.
41. શુભાંગિનીક્રિશ્ચના સી. બેન્જામિન: મામલતદાર-સ્પીપા, જિ. અમદાવાદ ખાતેથી બદલી કરીને આમોદ, જિ. ભરૂચ ખાતે મામલતદાર મુકાયા.
42. યોગેશકુમાર મુકેશભાઈ પટેલ: રાહ, જિ. વાવ-થરાદ ખાતે મામલતદારથી બદલી કરીને વિજાપુર, જિ. મહેસાણા ખાતે મામલતદાર મુકાયા.
43. અતુલસિંહ પી. ભાટી: વિજાપુર, જિ. મહેસાણા ખાતે મામલતદારથી બદલી કરીને મહેસૂલ તપાસણી કમિશનરની કચેરી, ગાંધીનગર ખાતે મામલતદાર મુકાયા.
44. ચંદ્રેશ નાનજીભાઈ પોરાઢિયા: મામલતદાર, સ્પીપા, જિ. અમદાવાદ ખાતેથી બદલી કરીને રાહ, જિ. વાવ-થરાદ ખાતે મામલતદાર મુકાયા.
45. અશ્વિનકુમાર ખાટાભાઈ બારૈયા: જૂનાગઢ (શહેર), જિ. જૂનાગઢ ખાતે મામલતદારથી બદલી કરીને નડિયાદ-શહેર, જિ. ખેડા ખાતે મામલતદાર મુકાયા.
46. હરેશકુમાર ભાનુશંકર પુરોહિત: રાજુલા, જિ. અમરેલી ખાતે મામલતદારથી બદલી કરીને તાલાળા, જિ. ગીર સોમનાથ ખાતે મામલતદાર મુકાયા.
47. સંદીપ ઘનશ્યામભાઈ મિસ્ત્રી: નડિયાદ-શહેર, જિ. ખેડા ખાતે મામલતદારથી બદલી કરીને ગોધરા (શહેર), જિ. પંચમહાલ ખાતે મામલતદાર મુકાયા.
48. નિમેષકુમાર પી. પારેખ: ઉમરેઠ, જિ. આણંદ ખાતે મામલતદારથી બદલી કરીને કલેક્ટર કચેરી, ખેડા ખાતે મામલતદાર-1 મુકાયા.
49. વિશાલભાઈ અંબાલાલ મકવાણા: મહેસૂલ તપાસણી કમિશનરની કચેરી, જિ. ગાંધીનગર ખાતે મામલતદારથી બદલી કરીને ચોર્યાસી, જિ. સુરત ખાતે મામલતદાર મુકાયા.
50. અંકુર મનસુખભાઈ લાડાણી: ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ-ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, જિ. પોરબંદર ખાતે મામલતદારથી બદલી કરીને જૂનાગઢ જિલ્લામાં પબ્લિક રિલેશન ઓફિસર મુકાયા.
51. રાજેન્દ્રકુમાર ખુશાલભાઈ જાદવ: વડોદરા-સિટી-નોર્થ, જિ. વડોદરા ખાતે મામલતદારથી બદલી કરીને કઠલાલ, જિ. ખેડા ખાતે મામલતદાર મુકાયા.
52. મીનાબેન જી. પટેલ: મામલતદાર-પીએસઓ-આઈઓઆરએ-કલેક્ટરાટે-વડોદરા, જિ. વડોદરા ખાતેથી બદલી કરીને ચીટનીસ-પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર-ટીએએસપી-માંડવી, જિ. સુરત ખાતે મુકાયા.
53. બિપિનકુમાર ચંદુલાલ બારોટ: દાંતા, જિ. બનાસકાંઠા ખાતે મામલતદારથી બદલી કરીને ચૂંટણી, જિ. સાબરકાંઠા ખાતે મામલતદાર મુકાયા.
54. મહાવીરસિંહ રમણસિંહ સોલંકી: ચૂંટણી, જિ. સાબરકાંઠા ખાતે મામલતદારથી બદલી કરીને દાંતા, જિ. બનાસકાંઠા ખાતે મામલતદાર મુકાયા.
55. અશ્વિનકુમાર સેવંતીલાલ દોશી: પ્રોટોકોલ, જિ. જામનગર ખાતે મામલતદારથી બદલી કરીને રાજકોટ જિલ્લામાં પબ્લિક રિલેશન ઓફિસર મુકાયા.
56. સી. બી. પરમાર: ચૂંટણી, જિ. પંચમહાલ ખાતે મામલતદારથી બદલી કરીને ઉમરેઠ, જિ. આણંદ ખાતે મામલતદાર મુકાયા.
57. શક્તિસિંહ અશોકસિંહ ઝાલા: ચૂંટણી, જિ. ભાવનગર ખાતે મામલતદારથી બદલી કરીને વિંછીયા, જિ. રાજકોટ ખાતે મામલતદાર મુકાયા.
58. હરેશકુમાર એમ. પટેલ: ચીટનીસ, જિ. ગાંધીનગર ખાતેથી બદલી કરીને અમદાવાદ-સિટી (પશ્ચિમ)-વેજલપુર, જિ. અમદાવાદ ખાતે મામલતદાર મુકાયા.
59. કુ. માધવી બી. પટેલ: ચીટનીસ, જિ. બનાસકાંઠા ખાતેથી બદલી કરીને સુરત સિટી-ઉધના, જિ. સુરત ખાતે મામલતદાર મુકાયા.
60. સનદ અર્જુનભાઈ રાઠવા: એડમિનિસ્ટ્રેશન-સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી-સુડા, જિ. સુરત ખાતે મામલતદારથી બદલી કરીને સુરત સિટી-અડાજણ, જિ. સુરત ખાતે મામલતદાર મુકાયા.
61. આઈ. જી. ઝાલા: ચૂંટણી, જિ. પોરબંદર ખાતે મામલતદારથી બદલી કરીને કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતે મામલતદાર-1 મુકાયા.
62. જ્યોતિકાબેન ખેમાભાઈ પરમાર: મામલતદાર-સ્પીપા, જિ. અમદાવાદ ખાતેથી બદલી કરીને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી-ઔડા-3, અમદાવાદ જિલ્લામાં પબ્લિક રિલેશન ઓફિસર મુકાયા.
63. કુ. હેતલબા કે. ચાવડા: નોન એગ્રિકલ્ચર-એનએ, જિ. અમદાવાદ ખાતે મામલતદારથી બદલી કરીને મહેસાણા (શહેર), જિ. મહેસાણા ખાતે મામલતદાર મુકાયા.
64. અરવિંદ અર્જુનભાઈ રાઠોડ: મામલતદાર-પીએસઓ-ઓઆરએ-કલેક્ટરાટે-રાજકોટ, જિ. રાજકોટ ખાતેથી બદલી કરીને રાજકોટ સિટી-ઈસ્ટ, જિ. રાજકોટ ખાતે મામલતદાર મુકાયા.
65. કિરિતસિંહ રણજિતસિંહ વાઘેલા: સેટલમેન્ટ કમિશનરની કચેરી, ગાંધીનગર (ડેપ્યુટેશન પર) ખાતેથી બદલી કરીને જામનગર-શહેર, જિ. જામનગર ખાતે મામલતદાર મુકાયા.
66. ફાલ્ગુનીબેન ગુલાબભાઈ પટેલ: પબ્લિક રિલેશન ઓફિસર, જિ. નવસારી ખાતેથી બદલી કરીને નાના પોંઢા, જિ. વલસાડ ખાતે મામલતદાર મુકાયા.
67. હરેશ બી. વાડા: લીલીયા, જિ. અમરેલી ખાતે મામલતદારથી બદલી કરીને ચૂંટણી, જિ. મોરબી ખાતે મામલતદાર મુકાયા.
68. વિજયકુમાર રમણલાલ પરમાર: કવાંટ, જિ. છોટાઉદેપુર ખાતે મામલતદારથી બદલી કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ-ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, જિ. વડોદરા ખાતે મામલતદાર મુકાયા.
69. મિહિર અનિલભાઈ શાહ: પબ્લિક રિલેશન ઓફિસર, જિ. દાહોદ ખાતેથી બદલી કરીને ધાનપુર, જિ. દાહોદ ખાતે મામલતદાર મુકાયા.
70. પ્રિયલ સુખદેવભાઈ દેસાઈ: પાલનપુર (શહેર), જિ. બનાસકાંઠા ખાતે મામલતદારથી બદલી કરીને માણસા, જિ. ગાંધીનગર ખાતે મામલતદાર મુકાયા.
71. અરવિંદકુમાર મોહનલાલ જોશી: માણસા, જિ. ગાંધીનગર ખાતે મામલતદારથી બદલી કરીને મહેસૂલ તપાસણી કમિશનરની કચેરી, ગાંધીનગર ખાતે મામલતદાર મુકાયા.
72. વિજયદાન મોદજી ગઢવી: ચાણસ્મા, જિ. પાટણ ખાતે મામલતદારથી બદલી કરીને કલોલ (ગ્રામ્ય), જિ. ગાંધીનગર ખાતે મામલતદાર મુકાયા.
73. નવીનચંદ્ર જીવાભાઈ નાયી: કલોલ (ગ્રામ્ય), જિ. ગાંધીનગર ખાતે મામલતદારથી બદલી કરીને પાલનપુર (શહેર), જિ. બનાસકાંઠા ખાતે મામલતદાર મુકાયા.
74. જયેશભાઈ જે. તળપદા: તારાપુર, જિ. આણંદ ખાતે મામલતદારથી બદલી કરીને મહુધા, જિ. ખેડા ખાતે મામલતદાર મુકાયા.
75. અખિલભાઈ અમરાભાઈ દેસાઈ: કોઠંબા, જિ. મહીસાગર ખાતે મામલતદારથી બદલી કરીને સાણંદ, જિ. અમદાવાદ ખાતે મામલતદાર મુકાયા.
76. ચંદ્રકાંત એલ. સુતરિયા: સાણંદ, જિ. અમદાવાદ ખાતે મામલતદારથી બદલી કરીને વડોદરા-સિટી-નોર્થ, જિ. વડોદરા ખાતે મામલતદાર મુકાયા.
77. મિતેશ સુરેશભાઈ કાનેજિયા: કડવાલ, જિ. છોટાઉદેપુર ખાતે મામલતદારથી બદલી કરીને ગાંધીનગર, જિ. ગાંધીનગર ખાતે મામલતદાર મુકાયા.
78. મહેશ ડી. ગોહેલ: ગાંધીનગર, જિ. ગાંધીનગર ખાતે મામલતદારથી બદલી કરીને કલેક્ટર કચેરી, જિ. ગાંધીનગર ખાતે ચીટનીસ મુકાયા.
79. પ્રણવકુમાર ભરતભાઈ પુરોહિત: પ્રમુખ અધિકારીશ્રીની કચેરી, જમીન સંપાદન, અમદાવાદ, જિ. અમદાવાદ ખાતે મામલતદારથી બદલી કરીને ધોલેરા, જિ. અમદાવાદ ખાતે મામલતદાર મુકાયા.
80. દીપિકા શ્યામજીભાઈ રોઝ: ગણદેવી, જિ. નવસારી ખાતે મામલતદારથી બદલી કરીને ખેરગામ, જિ. નવસારી ખાતે મામલતદાર મુકાયા.
81. હેમા નાગજીભાઈ દેસાઈ: કલેક્ટર કચેરી, જિ. છોટાઉદેપુર ખાતે મામલતદારથી બદલી કરીને તારાપુર, જિ. આણંદ ખાતે મામલતદાર મુકાયા.
82. નવીનકુમાર જયંતીલાલ ગોમતીવાલ: ધાનપુર, જિ. દાહોદ ખાતે મામલતદારથી બદલી કરીને રાધનપુર, જિ. પાટણ ખાતે મામલતદાર મુકાયા.
83. પ્રફુલચંદ્ર નરભેરામ ગોર: ટંકારા, જિ. મોરબી ખાતે મામલતદારથી બદલી કરીને મુંદરા, જિ. કચ્છ ખાતે મામલતદાર મુકાયા.
84. કુ. કલ્પનાબેન એસ. ગોંડિયા: મુંદરા, જિ. કચ્છ ખાતે મામલતદારથી બદલી કરીને ટંકારા, જિ. મોરબી ખાતે મામલતદાર મુકાયા.
85. એચ. એસ. ગોહિલ: ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ-ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, જિ. છોટાઉદેપુર ખાતે મામલતદારથી બદલી કરીને વડોદરા-ગ્રામ્ય, જિ. વડોદરા ખાતે મામલતદાર મુકાયા.
86. પરેશકુમાર વસંતભાઈ જાદવ: વડોદરા-ગ્રામ્ય, જિ. વડોદરા ખાતે મામલતદારથી બદલી કરીને સાવલી, જિ. વડોદરા ખાતે મામલતદાર મુકાયા.

નાયબ મામલતદાર, વર્ગ-3 માંથી મામલતદાર, વર્ગ-2 તરીકે બઢતી અને નિમણૂંક (ક્રમવાર)

હંગામી ધોરણે મામલતદાર, વર્ગ-2 સંવર્ગની જગ્યા પર બઢતી આપી નિમણૂંક કરાયેલા 3 કર્મચારીઓની વિગતો આ મુજબ છે:

1. નિલેશ એ. ખરાડી: અરવલ્લી જિલ્લામાંથી બઢતી આપીને વડનગર, જિ. મહેસાણા ખાતે મામલતદાર મુકાયા.
2. અર્પણ એસ. ચાવડા: અરવલ્લી જિલ્લામાંથી બઢતી આપીને કલેક્ટર કચેરી, સાબરકાંઠા ખાતે મામલતદાર-1 મુકાયા.
3. નરેન્દ્ર એન. ચૌધરી: વડોદરા જિલ્લામાંથી બઢતી આપીને નસવાડી, જિ. છોટાઉદેપુર ખાતે મામલતદાર મુકાયા.

આ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગના તા. 23/08/1981 ના ઠરાવ ક્રમાંક: એસએલટી/1080/895/ગ.2 ની જોગવાઈ મુજબ સંભાવ્ય તારીખનો લાભ નોશનલ આપવાની શરતે મહેસૂલ વિભાગના તા. 27/03/2026 ના જાહેરનામા ક્રમાંક: નમક/102026/2/ડી.1 થી મામલતદાર વર્ગ-2 સંવર્ગમાં બઢતી મેળવેલા જુનિયરોના પ્રવરતાક્રમ અનુસાર 27/03/2026 ની સંભાવ્ય તારીખના લાભ સાથે બઢતી આપી નીચે મુજબ નિમણૂંક આપવામાં આવી છે:

1. કુલદીપકુમાર જે. વસવા: નાયબ મામલતદાર વર્ગ-3, જિ. વડોદરા (જુનિયર પંકજકુમાર એમ. મનાત, પ્રવરતા ક્રમ: 589) ને મામલતદાર, કવાંટ, જિ. છોટાઉદેપુરની ખાલી જગ્યા પર નિમણૂંક અપાઈ.
2. રાણાભાઈ જી. કટારા: નાયબ મામલતદાર વર્ગ-3, જિ. પોરબંદર (જુનિયર સુ.શ્રી ફાલ્ગુનીબેન જી. પટેલ, પ્રવરતા ક્રમ: 577) ને મામલતદાર, વઢવાણ, જિ. સુરેન્દ્રનગરની ખાલી જગ્યા પર નિમણૂંક અપાઈ.

(9:30 PM IST)