<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

શ્રાવણના સોમવારે શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવતા હાર્દિક પટેલ

 

રાજકોટઃ શ્રાવણ માસના ત્રીજા સોમવારે પ્રથમ જ્‍યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે વિરમગામના ધારાસભ્‍ય હાર્દિક પટેલે ધ્‍વજારોહણ કરી પૂજા-અર્ચના કરી હતી.ધારાસભ્‍ય હાર્દિક પટેલ સાથે વિરમગામ વિધાનસભા પરિવારના તોહીજનોએ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી ગુજરાતના સુખ, શાંતિ, સમળદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. ‘હર હર મહાદેવ...જય સોમનાથ...' ના નાદ ગુંજયા હતા.

(2:14 PM IST)