તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th August 2026
બનાસકાંઠા સહિત ત્રણ જિલ્લાના પશુપાલકો માટે મોટી જાહેરાત: બનાસ ડેરી દ્વારા પશુપાલકોને 18.4 ટકા ભાવફેર જાહેર કરાયો
રૂ. 2239 કરોડથી વધુનો દૂધ ભાવફેર ચૂકવવામાં આવશે. ગત વર્ષે રૂ. 2131.68 કરોડનો ભાવફેર ચૂકવાયો હતો

બનાસકાંઠા સહિત ત્રણ જિલ્લાના પશુપાલકો માટે બનાસ ડેરીએ મોટી જાહેરાત કરી છે. રક્ષાબંધનના એક દિવસ પહેલા બનાસ ડેરી દ્વારા પશુપાલકોને 18.4 ટકા ભાવફેર જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત રૂ. 2239 કરોડથી વધુનો દૂધ ભાવફેર ચૂકવવામાં આવશે. ગત વર્ષે રૂ. 2131.68 કરોડનો ભાવફેર ચૂકવાયો હતો, જ્યારે આ વર્ષે રૂ. 108 કરોડથી વધુનો ભાવફેર જાહેર થયો છે. આ ઉપરાંત દૂધ ઉત્પાદક મંડળીઓને રૂ. 707 કરોડની ચુકવણી કરવામાં આવશે. ભાવફેરની રકમ પશુપાલકોના ખાતામાં જમા થતાં પશુપાલકો માટે આ મોટી આર્થિક રાહત અને રક્ષાબંધનની ભેટ બની રહેશે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
