તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th August 2026
સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધોળા દિવસે દારૂ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ભગવતી સ્કૂલ નજીક આવેલી એક દુકાનની અંદર દારૂ પાર્ટી થઈ હોવાનો વીડિયો સામે આવ્યો: વાયરલ વીડિયોને લઈને હવે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધોળા દિવસે દારૂ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભગવતી સ્કૂલ નજીક આવેલી એક દુકાનની અંદર દારૂ પાર્ટી થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયોને લઈને હવે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ ભાવનગરમાં લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના સામે આવી છે, ત્યારે બીજી તરફ સુરતમાં ધોળા દિવસે દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થતાં પોલીસ હદ વિસ્તારમાં દારૂના વેચાણ સામે પણ સવાલો ઉઠ્યા છે
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
