<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

અમદાવાદમાં ખોખરા વિસ્તારમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા એક શાતિર કિશોરની અટકાયત

રોપી કિશોર પાસેથી રોકડા રૂપિયા 10 હજાર અને ચોરીનું હોન્ડા એક્ટિવા મળીને કુલ રૂપિયા 40 હજારનો મુદ્દામાલ રિકવર કરાયો

અમદાવાદ શહેર LCB ઝોન-5ની ટીમે બાતમીના આધારે ખોખરા વિસ્તારમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા એક શાતિર કિશોરની અટકાયત કરી છે.પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી કિશોર પાસેથી રોકડા રૂપિયા 10 હજાર અને ચોરીનું હોન્ડા એક્ટિવા મળીને કુલ રૂપિયા 40 હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.પોલીસની આ કાર્યવાહીથી અમદાવાદ શહેરના બે વણશોધાયેલા ગુનાઓનો ઉકેલ આવ્યો છે.

(10:39 PM IST)