<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

અંબે માતાજીના મંદિરે હાર્દિક પટેલ દ્વારા ધ્‍વજારોહણ

તમામ માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને નિરોગી જીવન માટે પ્રાર્થના કરી

રાજકોટ, તા.૨૪: વિરમગામ ભાજપના ધારાસભ્‍ય હાર્દિક પટેલે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી અંબે માતાજીના પાવન મંદિરે ધ્‍વજારોહણ કર્યું, આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજરી આપી હતી. ધારાસભ્‍ય હાર્દિક પટેલે માઁ અંબાની પૂજા-અર્ચના કરી અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

સાથે જ માઁ અંબાના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ-સમળદ્ધિ આવે અને આપણો વિરમગામ વિસ્‍તાર વિકાસની નવી ચાઈઓ પ્રાપ્ત કરે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના ધારાસભ્‍ય હાર્દિક પટેલે કરી હતી.

(3:35 PM IST)