તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
અમદાવાદમાં ગેરકાયદે પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ વેચવાના કૌભાંડનો પર્દાફાશ: ત્રણ આરોપીઓની ધરપકડ
ઉત્તરાખંડના હરિદ્વારથી અમદાવાદમાં પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ લાવતા હતો:આરોપી. ઉત્તરાખંડના 2 સહિત 3 આરોપી ઝડપાયા.

અમદાવાદમાંથી ગેરકાયદે પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. કાગડાપીઠ પોલીસે પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ કૌભાંડ ઝડપી પાડ્યું છે. પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ વેચતા 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ઉત્તરાખંડના હરિદ્વારથી આરોપી અમદાવાદમાં પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ લાવતા હતો, ઉત્તરાખંડના 2 સહિત 3 આરોપી ઝડપાયા છે કુલ 108 પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ સાથે રૂપિયા 1.09 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
