તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
સરખેજ સાણંદ ચોકડી નજીક રિલીફ હોટેલની ગલીમાં ઇન્ડિયા એસ્ટેટના ટાયર ગોડાઉનમાં ભીષણ આગ
આગ પર કાબૂ મેળવવા માટે પ્રહલાદનગર મિની ફાયટર તેમજ પ્રહલાદનગર, બોપલ, બોડકદેવ અને થલતેજથી ગજરાજ ફાયર વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા

અમદાવાદ : અમદાવાદના સરખેજ સાણંદ ચોકડી નજીક રિલીફ હોટેલની ગલીમાં ઇન્ડિયા એસ્ટેટના ટાયર ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આગ પર કાબૂ મેળવવા માટે પ્રહલાદનગર મિની ફાયટર તેમજ પ્રહલાદનગર, બોપલ, બોડકદેવ અને થલતેજથી ગજરાજ ફાયર વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયર ટીમ આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા છે..
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
