તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
અમદાવાદના ચાંદખેડા સ્થિત SMS હોસ્પિટલમાં દર્દીના સગાં અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઉગ્ર મારામારી
સામાન્ય બોલાચાલી બાદ સિક્યુરિટી ગાર્ડે ડંડા વડે માર માર્યો હોવાનો આક્ષેપ

અમદાવાદના ચાંદખેડા સ્થિત SMS હોસ્પિટલમાં દર્દીના સગાં અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ સિક્યુરિટી ગાર્ડે ડંડા વડે માર માર્યો હોવાનો આક્ષેપ દર્દીના સગાંઓ દ્વારા કરવામાં આવ્યો છે, જે બાદ પોલીસે વાયરલ વીડિયોના આધારે સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ અટકાયતી પગલાં ભરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
