તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
ડો. નીતિન શાહની ૫૦ વર્ષની સેવા યાત્રા પૂર્ણઃ હવે ગામડાઓમાં નવી પહેલ

(કેતન ખત્રી) અમદાવાદઃ હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ - HFRI ના ચેરમેન ડો. નીતિન સુમંત શાહની સમાજસેવાની ૫૦ વર્ષની યાત્રા પૂર્ણ થઈ છે. છેલ્લા પાંચ દાયકાથી તેઓ આરોગ્ય, શિક્ષણ, સાંસ્કળતિક વિકાસ, પર્યાવરણ સંરક્ષણ,સ્ત્રી સશક્તિકરણ, સમુદાય વિકાસ અને દિવ્યાંગ કલ્યાણના ક્ષેત્રમાં કાર્યરત હોવાનું જણાવાયું છે.
તેમના નેતળત્વ હેઠળ HFRI ની વિવિધ પ્રવળત્તિઓથી સમાજના ૧૧ લાખથી વધુ લોકોને સીધો લાભ મળ્યો છે.ડો. શાહના માર્ગદર્શનમાં HFRI એ સદવિચાર પરિવાર, અંધજન મંડળ, IIPHG ગાંધીનગર, વિચરતા સમુદાય, ઉત્થાન જેવી સંસ્થાઓને સહયોગ આપ્યો છે.તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
