તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th August 2026
વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઉંચા રહે હમારાઃ નરહરિ અમીન

રાજકોટઃ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના હર ઘર તિરંગા અભિયાનને અનુસરીને નરહરિ અમીન (પૂર્વ રાજયસભા સંસદ સભ્ય અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી)એ તેમના નિવાસસ્થાન તપોવન સર્કલ, ચાંદખેડા વિસ્તારમાં તિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાવેલ. શ્રી નરહરિ અમીને જણાવેલ કે વડાપ્રધાનના આ અભિયાનથી વિદ્યાર્થીઓ, યુવાનો, સંસ્થાઓ વગેરેમાં ઉત્સાહ જોવા મળે છે. તિરંગો ધ્વજ લહેરાવવાથી બાળકોમાં રાષ્ટ્રપ્રેમના સંસ્કારનું સિંચન થાય છે અને તમામ વર્ગના લોકોની દેશપ્રેમની ભાવના વધુ મજબૂત થાય છે.(
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
