<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓના ભારે આક્રોશને પગલે નર્સરીથી લઈને ધોરણ -9 અને ધો-11 સુધીના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસ સુધી રજા જાહેર

હાલમાં બોર્ડની પરીક્ષાઓ નજીક હોવાથી માત્ર ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું

અમદાવાદની જાણીતી આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓના ભારે વિરોધ અને આક્રોશને પગલે નર્સરીથી લઈને ધોરણ 9 અને ધોરણ 11 સુધીના વિદ્યાર્થીઓ માટે સતત ત્રણ દિવસ સુધી રજા જાહેર કરવામાં આવી છે. હાલમાં બોર્ડની પરીક્ષાઓ નજીક હોવાથી માત્ર ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે, જ્યારે અન્ય તમામ વર્ગોના વિદ્યાર્થીઓને સ્કૂલમાં ન આવવા માટે સૂચના આપવામાં આવી છે. વાલીઓનો રોષ વધતા શાળા સંચાલકો દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાની ચર્ચા છે

(12:50 PM IST)