તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
અમદાવાદમાં વરસાદની આગાહીને ધ્યાને લઈને વાસણા બેરેજના 3 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા
નદીનું લેવલ 130 ફૂટ સુધી કરવા તંત્રના પ્રયાસ:હાલ સાબરમતી નદીની સપાટી 131 ફૂટ: વાસણા બેરેજનાં 25,26 અને 27 દરવાજા 1 ફુટ સુધી ખોલાયા

અમદાવાદમાં સવારે વરસેલા વરસાદ અને હવા પછી વરસાદની આગાહીને ધ્યાને લઈને, વાસણા બેરેજના 3 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. વરસાદની સ્થિતિને લઈને વાસણા બેરેજનાં 3 દરવાજા ખોલવામાં આવ્યા. નદીનું લેવલ 130 ફૂટ સુધી કરવા તંત્રના પ્રયાસ છે. હાલ સાબરમતી નદીની સપાટી 131 ફૂટ છે. વાસણા બેરેજનાં 25,26 અને 27 દરવાજા 1 ફુટ સુધી ખોલાયા છે. વાસણા બેરેજના દરવાજા ખોલતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
