તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા ચીકુવાડી પાસે એક ખાનગી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરી
આસપાસના સ્થાનિક દુકાનદારોએ સમયસૂચકતા દાખવીને તાત્કાલિક પાણી અને આગ બુઝાવવાના સાધનો વડે આગ પર કાબૂ મેળવી લીધો

સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા ચીકુવાડી પાસે એક ખાનગી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાં ગણતરીની મિનિટોમાં આગ પ્રસરતાં અફરાતફરી મચી ગઈ હતી અને રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, આસપાસના સ્થાનિક દુકાનદારોએ સમયસૂચકતા દાખવીને તાત્કાલિક પાણી અને આગ બુઝાવવાના સાધનો વડે આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્ર અને પ્રસાશને રાહતનો શ્વાસ લીધો છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
