તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
વડોદરાના સયાજીગંજ પાસે આવેલી હોટેલ પ્રેસિડેન્ટના મીટર રૂમમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ
મીટર રૂમમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા : હોટેલમાં હાજર લોકો સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક બહાર નીકળી ગયા

વડોદરાના સયાજીગંજ પાસે આવેલી હોટેલ પ્રેસિડેન્ટના મીટર રૂમમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મીટર રૂમમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની જાણ થતાં હોટેલમાં હાજર લોકો સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. મહા મહેનતએ ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી એ અંગે તપાસ કરવામાં આવશે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
