તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં : 15 જૂને 1111 ટ્રેક્ટરો સાથે ગાંધીનગર કૂચ અને સત્યાગ્રહનું એલાન
રાજ્યના 56 લાખ ખેડૂતોનું દેવું માફ કરવાની મુખ્ય માંગ સાથે કોંગ્રેસ મોંઘા ખાતર અને બિયારણ સામે આક્રોશ વ્યક્ત કરી ભાજપ સરકારને જગાડવા માટે અલ્ટીમેટમ આપશે

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને આગામી 15 જૂના રોજ 'ખેડૂત સત્યાગ્રહ'નું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે 1111 ટ્રેક્ટરો એકઠા કરીને ગાંધીનગર કૂચ કરવામાં આવશે. રાજ્યના 56 લાખ ખેડૂતોનું દેવું માફ કરવાની મુખ્ય માંગ સાથે કોંગ્રેસ મોંઘા ખાતર અને બિયારણ સામે આક્રોશ વ્યક્ત કરી ભાજપ સરકારને જગાડવા માટે અલ્ટીમેટમ આપશે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
