<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

SGVPદર્શનમ્‌ સંસ્‍કળત વિદ્યાલયમાં અધ્‍યાપકો માટે ત્રિદિવસીય શૈક્ષણિક શિબિર

અમદાવાદઃ  શાષાી માધવપ્રિયદાસજી સ્‍વામીની પ્રેરણા અને યજ્ઞલ્લભદાસજી સ્‍વામીની નિશ્રામાં SGVPદર્શનમ્‌ સંસ્‍કળત વિદ્યાલયમાં પ્રાધ્‍યાપકો માટે ત્રિદિવસીય શૈક્ષણિક શિબીરનું આયોજન કરવામાં આવેલ.

શિબિર પ્રારંભે સંસ્‍થાના પૂજ્‍ય સંતોના આશિર્વાદ બાદ સતોએ જણાવ્‍યુ હતુ કેશિક્ષણને માત્ર વ્‍યવસાય નહી પણ રાષ્‍ટ્ર અને સમાજના નિર્માણ નાપવિત્રસાધન ગણાવીને અધ્‍યાપકોને પ્રેરણાદાયી ઉદ્વોધન બાદ સાથેસાથે અભ્‍યાસમાં નબળાં વિદ્યાર્થીઓને કેમ તૈયાર કરવા તેનું માર્ગદર્શન પુરું પાડયું હતું.સાથે સાથે અમદાવાદની ખ્‍યાતનામ સંસ્‍થાઓ જેવી કેઆઇ હબ ગુજરાત યુનિવર્સિટીઅમદાવાદ અને ગુજરાત સાહિત્‍યએકાદમી ગાંધીનગર વગેરેની મુલાકાત લીધી હતી,શિબીરમાં જોડાતા શિક્ષકો શ્રી૧.સ્‍વામી યજ્ઞવલ્લભદાસજી ૨. પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી ૩. શ્રી અર્જુનાચાર્ય ૪. વનરાજ ભાઇ ધાખડા ૫. ,ગોવિંદભાઇ બાંટવા ૫.સુભાષભાઇ વસોયા ૬.લક્ષ્મીનારાયણ ભટ્ટ ૭.શ્રી સ્‍વપિ્નલભાઇ ૮.હેમંતભાઇ શર્મા,૯.ચિંતનભાઇ જોષી ૧૦ ભગીરથભાઈ ત્રિવેદી૧૧.તારકભાઇ જોષી ૧૨.પ્રતિકભાઇ પંડ્‍યા૧૩.સત્‍યજીત માલખરે ૧૪.અજયભાઇ પંડ્‍યા ૧૫.અમીતજી ગર્ગ ૧૬.સત્‍યનારાયણજી શર્મા ૧૭.ધ્રુપકભાઇ જોષી૧૮ લખન ભાઇદવે. તેમ કનુભગતની યાદીમાં જણાવાયું છે.(૪૧.૧૦)

 

(3:25 PM IST)