તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
પ્રાંતિજના વદરાડ ગામ નજીક અકસ્માત :કારની અડફેટે મોપેડ ચાલકનું કરૂણમોત
અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાંતિજના વદરાડ ગામ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે મોપેડ સવારને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં મોપેડ ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
