News of Monday, 8th June 2026
મોડાસામાં પ્રેમ લગ્ન કરનાર યુવક પર હુમલાના કેસમાં 6 આરોપીની ધરપકડ
પોલીસની ટીમ મુખ્ય ત્રણ આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને આગળની તપાસ તેજ કરી

મોડાસામાં પ્રેમ લગ્ન (લવ મેરેજ) કરનાર એક યુવક પર થયેલા હુમલાની ઘટનામાં મોડાસા ટાઉન પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં સામેલ 6 આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલભેગા કરી દીધા છે. તપાસના ભાગરૂપે આજે પોલીસની ટીમ મુખ્ય ત્રણ આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને આગળની તપાસ તેજ કરી છે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
