તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th June 2026
સુરત ગ્રામ્ય-જિલ્લામાં ડ્રગ્સનું વેચાણ કરતા પેડલરો પર મોટી કાર્યવાહી :સાત ગુન્હા શોધી કાઢીને પેડલોરને ઝડપી લીધા : જુઓ વિડીયો
સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતા પેડલરો પર સ્ટ્રાઇક કરી સાત ગુના શોધી કાઢી પેડલરોને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય, જીલ્લા પોલીસ

સુરત :પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહનાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક, સુરત ગ્રામ્ય રાજેશ ગઢિયાનાઓના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જીલ્લામાં નાર્કોટીક્સની બદીને નેસ્તનાબુદ કરવા અને પેડલરો વિરૂધ્ધમાં સખત કાર્યવાહી કરવા એસ.ઓ.જી./એલ.સી.બી તથા તમામ થાણા અમલદાર નાઓને #IStand Strong Againt Drugs કેમ્પેઇન હેઠળ કામગીરી કરવા સુચના આપવામાં આવેલ.
જે અનુસંધાને સુરત ગ્રામ્ય જીલ્લા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો પાડી ચોક્કસ દિશામાં વર્ક આઉટ કરતા તા-૦૭/૦૬/૨૦૨૬ ના રોજ અલગ-અલગ શાખા/પો.સ્ટે દ્વારા કુલ ૦૭ નાર્કોટીક્સ એક્ટ મુજબ ના ગુના શોધી કાઢેલ છે. જેમાં એસ.ઓ.જી. શાખા દ્વારા-૦૧ કેસ, એલ.સી.બી. શાખા દ્વારા-૦૧ કેસ તથા કામરેજ પો.સ્ટે દ્વારા -૦૧ કેસ તથા કડોદરા જી.આઈ.ડી.સી. પો.સ્ટે દ્વારા -૦૧ કેસ તથા પાલોદ પો.સ્ટે દ્વારા-૦૧ કેસ તથા પલસાણા પો.સ્ટે દ્વારા -૦૧ તથા ઓલપાડ પો.સ્ટે-૦૧ શોધી કાઢવામાં આવેલ છે.
શોધાયેલ ગુનાનું પત્રક
અ.નં પો.સ્ટે ગુ.ર.નં પકડાયેલ આરોપીનું નામ ઇતિહાસ ગુનાહિત પકડાયેલ આરોપીની સંખ્યા જથ્થો કી.રૂ .
1. કડોદરા G.I.D.C.ધોની રાજબિહારી પાઠક ઉંમર આશરે ૧૯ વર્ષ, રહે. ધારા પેલેસ, રૂમ નંબર-બી- ૧૦૪, તાતીથૈયા, તા-પલસાણા, જી-સુરત. નિલ -1,0212 કિ.ગ્રા ગાંજો ,३.१०,५००/-
2-કડોદરા G.I.D.C. મહેન્દ્રભાઇ S/O બતહન જાતે ચૌપાલ ઉ.વ.-૫૮ (જ.તા-૦૨/૦૫/૧૯૬૮) હાલ રહેવાસી-પ્લોટ નં-૫૭, ભગુનગર સોસાયટી, સંજીવની હોસ્પિટલની પાછળ, કડોદરા, તા-પલસાણા જી-સુરત મુળ રહેવાસી-નવાનીગામ પોસ્ટ.નવાની થાના જંજારપુર જી.મધુબની (બિહાર)
એક માસ અગાઉ કડોદરા પો.સ્ટે માં એન.ડી.પી.એસ. ના ગુનામાં પકડાયેલ છે.०१, ०.१४८ કિ.ગ્રા ગાંજો ३.७,४५०/-
3. ઓલપાડ પોલીસ (૧) શશીકાંત અજયકુમાર શાહ ગુપ્તા ઉ.વ.૨૩ રહેવાસી હાલ - ઘર નંબર-૪૦૪ શિવ કોમ્પલેક્ષ સાયણ ગામ વાય સર્કલ પાસે સાયણ તા.ઓલપાડ જી.સુરત મુળ રહેવાસી -સલેમપુરઘાટ ગામ થાના - શિધવલીયા જી.ગોપાલગંજ (બિહાર) નિલ 03 ૧.૯૨૭| કિ.ગ્રા ગાંજો, રૂ.૧,૦૩,૫૨૦/-
(ર) સુનિલ મહેશસિંહ તોમર ઉ.વ.૨૭રહેવાસી હાલ -વ્રજવાટીકા એપા. ફ્લેટ નં.બી/૨૦૩ બીજો માળે નિલમનગર રાંદલમાતા મંદિરની પાછળ સાયણ ગામ તા.ઓલપાડ જી.સુરત મુળ રહેવાસી - એનો ગામ તા.ગ્વાલીયર જી.ભીંડ (મધ્યપ્રદેશ) (૩) નુતન રાજેન્દ્ર મહંતી ઉ.વ.૨૪ રહેવાસી હાલ - સાંઇ શ્રધ્ધા કોમ્પલેક્ષ ઘર નંબર - ૩૦૯ રાંદલમાતાના મંદિર પાછળ નિલમનગર સાયણ ગામ તા.ઓલપાડ જી.સુરત મુળ રહેવાસી -કમાગળ ગામ તા.થાના - આસ્કા જી.ગંજામ (ઓરીસ્સા)
4. કામરેજ પો.સ્ટે ૧) અતુલકુમાર પરષોત્તમભાઇ ઉર્ફે સતિષભાઇ વસાવા ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે.નવીપારડી ગામ સોની ફળિયુ તા.કામરેજ, જી.સુરત નિલ ०१, ૦.૨૩૫ કિ.ગ્રા ગાંજો,३.११,७५०/-
5. કામરેજ પો.સ્ટે ,ધિરજભાઈ ઇશ્વરભાઈ રાઠોડ ઉ.વ.૭૨ ધંધો મજુરી રહે.નગોડગામ, બસ સ્ટેશન ફળીયુ, તા.કામરેજ જી.સુરત,નિલ,०१,०.२४० કિ.ગ્રા ગાંજો,३.१२०००/-
6. પલસાણા પો.સ્ટે શિવમકુમાર નંદુ યાદવ ઉ.વ.૧૯ ધંધો-મજુરી રહેવાસી હાલમા- રૂમ નં.૦૧ વિજયભાઈ ની બિલ્ડીંગ સુર્યાન્સી રેસીડન્સી પલસાણા ગામ તાલુકો – પલસાણા જીલ્લો -સુરત મુળ રહેવાસી-મુનહાદા ગામ થાના-સરફુરાબાદ જી-ગોપાલગંજ ( બિહાર ) નિલ ,০৭,૦.૧૨૫ કિ.ગ્રા ગાંજો, ३.५,२५०/-
7. પાલોદ પો.સ્ટે (૧) શાંતાબેન સુમનભાઈ મગનભાઇ વસાવાની વિધવા ઉ.વ.૭૧ રહે.પાલોદ ગામ ખાંડસરી ફળીયું તા.માંગરોલ જી.સુરત ,નિલ,০৭,०.१८० કિ.ગ્રા ગાંજો.७.३.८०००/-કુલ-३.०६८ કિ.ગ્રા३.१,५०,५७०/-
સને-૨૦૨૬ દરમ્યાન આજદિન સુધી શોધાયેલ ગુનાની વિગત:-અ.નં ,શોધાયેલ ગુનાની સંખ્યા,જથ્થાનું નામ,જથ્થો,કી.३.
१,२७ ,ગાંજો ,૫૨૩.૧૧૯ કિ.ગ્રા,રૂ. ૨,૬૧,૬૩,૧૨૦/-
०२પોષડૉડા ૧૦૩૬.૭૭૩ કિ.ગ્રા ,રૂ. ૧,૫૫,૫૧,૫૯૫/
કુલ 29,--૧૫૫૯.૮૯૨ કિ.ગ્રા રૂ. ૪,૧૭,૧૪,૭૧૫/-
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
