તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
અમદાવાદના નારોલમાં પોલીસને મોટી સફળતા : બિહારના બે શખ્સો ગાંજાના જથ્થા સાથે ઝડપાયા
રાજ્યમાં કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં સઘન પૂછપરછ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા

અમદાવાદના નારોલ વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે સ્થાનિક પોલીસે એક મોટી સફળતા મેળવી છે. ચોક્કસ બાતમીના આધારે નારોલ પોલીસે વોચ ગોઠવીને રેડ કરી હતી, જેમાં બિહારના બે આરોપીઓ ગાંજાના મોટા જથ્થા સાથે રંગેહાથ ઝડપાઈ ગયા છે. પોલીસે કાયદેસરનો ગુનો નોંધીને નશીલા પદાર્થનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને રાજ્યમાં કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં સઘન પૂછપરછ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
