તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
થરાદના અભેપુરા ગામની મહિલાઓ એસપી કચેરીએ પહોંચી :'ગામમાં વેચાતો દારુ બંધ કરાવો' તેવી માંગ
મહિલાઓની વેદના. રજુઆતને ધ્યાને લઈ ડી.વાય.એસ.પી દ્વારા ટૂંક સમયમાં કાર્યવાહીની ખાત્રી આપી

વાવ થરાદ જિલ્લાના થરાદના અભેપુરા ગામની મહિલાઓ એસપી કચેરી પહોંચી હતી અને . ગામમા અનેક જગ્યાએ દારૂનુ વેચાણ થતુ હોવાની રજૂઆત કરી હતી અભેપુરા વિસ્તારમા દારુ બંધ કરાવવામા આવે તેવી માંગ કરી હતી મહિલાઓએ જણવ્યું હતું કે દારુના કારણે અમે અમારા વાહલસોયા ગુમાવ્યા છે મહિલાઓની વેદના. રજુઆતને ધ્યાને લઈ ડી.વાય.એસ.પી દ્વારા ટૂંક સમયમાં કાર્યવાહીની ખાત્રી આપી હતી .
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
