<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

અરવલ્લીના ધનસુરા તાલુકા પંચાયતમાં ભાજપે ખોલાવ્યું ખાતું: બે બેઠકોના ઉમેદવારો બિનહરીફ

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ફોર્મ રદ થતા આ બન્ને ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા

અરવલ્લીના ધનસુરા તાલુકા પંચાયતમાં ભાજપે ખોલાવ્યું ખાતું. બે બેઠકોના બે ઉમેદવારો બિનહરીફ થયા છે. ધનસુરા તાલુકા પંચાયત બેઠક-01 ઉપર રવિભાઈ વસાવા બિન હરીફ વિજેતા જાહેર થયા છે. ધનસુરા તાલુકા પંચાયત બેઠક-02 ઉપર કાજલબેન ખાંટ બિનહરીફ થયા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ફોર્મ રદ થતા આ બન્ને ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.

 

(9:45 PM IST)