તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામશે: ભાજપ દ્વારા જિલ્લા, તાલુકા અને નગરપાલિકાના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર : જીઓ સંપૂર્ણ સૂચિ
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ નવસારીની તમામ બેઠકો માટે ઉમેદવારો નક્કી : મિશન 2026 અંતર્ગત ભાજપે મુક્યા મજબૂત ચહેરા

નવસારી:આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી જિલ્લાની મહત્વની બેઠકો માટે ઉમેદવારોના નામોની વિધિવત જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં થયેલી ચર્ચા બાદ આ યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ યાદીમાં જિલ્લા પંચાયતની 30 સીટો, વિવિધ તાલુકા પંચાયતો અને ગણદેવી નગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
નવસારી જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી:
જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો માટે ભાજપે નીચે મુજબના ઉમેદવારોની પસંદગી કરી છે:
આછવણી: હેતલબેન ગોવિંદભાઇ આહિર
અમલસાડ: નિરાલીબેન નિલેશભાઇ નાયક
બારતાડ (ખાનપુર): હિમતભાઈ સંતુભાઇ પટેલ
બીગરી: ભીખુભાઇ અમૃતભાઇ પટેલ
બોદાલી: રમેશભાઈ ભાણાભાઇ હળપતિ
ચાપલધારા: શીલાબેન મહેશભાઇ પટેલ
દેવસર: રેખાબેન બીપીનભાઇ પટેલ
ગણદેવા: તુષારભાઇ ધનસુખભાઇ પટેલ
ઘેજ: અમિતાબેન અશ્વિનભાઇ પટેલ
કછોલી: દેવ્યાનીબેન મુકેશભાઇ નાયકા
ખાટાઆંબા: તરૂણભાઇ ધીરૂભાઇ ગાંવિત
ખેરગામ: મોહિનીબેન કાર્તિકુમાર પટેલ
ખુંધ: રમીલાબેન નીલેશભાઇ પટેલ
કુકેરી: ડો. નેહા જયવદન પટેલ
મહુવર: રાહુલકુમાર મનુભાઇ પટેલ
માંડવખડક: ગીતાબેન ચીમનભાઇ ગાવિત
પનાર: પાયલબેન અનિલભાઇ પટેલ
રુમલા: કૌશિકભાઇ ઠાકોરભાઇ પટેલ
સાદકપોર: કૌશિકભાઇ ધીરૂભાઇ પટેલ
સમરોલી: વાસંતીબેન દિપકકુમાર પટેલ
સરીબુજરંગ: મનીષભાઇ સુમંતરાય પટેલ
સાતેમ: ટીનેશભાઇ કલ્યાણભાઇ નાયકા
સિસોદ્રા (ગણેશ): શિલાબેન પિયુષકુમાર નાયકા
સુપા: મીતાલીકુમારી કમલેશકુમાર રાઠોડ
ઉનાઇ: અર્જુનભાઇ છાયલાભાઇ પટેલ
વાંદરવેલા: મુકેશભાઇ છોટુભાઇ
વાંગણ: કરશનભાઇ નવસુભાઇ પટેલ
વાંસદા: ધર્મિષ્ઠાબેન કિરણભાઇ પટેલ
વાંઝણા: નલીનભાઇ રમણભાઇ પટેલ
વેસ્મા: આશીષકુમાર ઇશ્વરલાલ પટેલ
તાલુકા પંચાયત સ્તરે ઉમેદવારોનું એલાન:
વિવિધ તાલુકા પંચાયતો માટે પણ ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.
ગણદેવી તાલુકા પંચાયત:
અજરાઈથી સંગીતાબેન આશિષકુમાર દેસાઈ, અમલસાડથી સંગીતાબેન અરવિંદભાઇ નાયકા, અંભેટાથી દિવ્યાબેન ઉત્કર્ષકુમાર પટેલ, ભાઠાથી હિનાબેન પ્રગ્નેશભાઈ પટેલ, બીગરી-1 થી સીમાબેન સુરેશભાઈ ટંડેલ, બીગરી-2 થી મહેશકુમાર રમણલાલ પટેલ, દેવસર-1 થી જિગ્નાબેન અલ્પેશકુમાર નાયકા, દેવસર-2 થી પુષ્પાબેન સુરેશભાઈ પટેલ, ધકવાડાથી ભરતકુમાર જગુભાઈ પટેલ, ધમડાછાથી પ્રિયંકાકુમારી ધવલભાઈ પટેલ, ધનોરીથી મનોજકુમાર રમેશચંદ્ર પટેલ, એંધલથી હિતેશભાઈ ભીખુભાઈ હળપતિ, ગણદેવાસીટથી સતિષચંદ્ર જશવંતભાઈ કટારિયા, કછોલીથી પાર્થિવકુમાર અમૃતભાઈ નાયક, માસાથી જયશ્રીબેન ભાવેશકુમાર પટેલ, મટવાડથી પ્રિયાબેન ચંદુભાઈ નાયકા, મેંધરથી મહેશભાઈ ખાપાભાઇ હળપતિ, સાલેજથી પ્રતિકકુમાર ધનસુખભાઈ પટેલ, સરીબુજરંગ-1 થી વિભુતીબેન ભરતકુમાર હળપતિ અને સરીબુજરંગ-2 થી અરૂણાબેન વિમલકુમાર પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તલોધથી વિપુલકુમાર જયેશભાઈ પટેલ, ઉડાય વાફથી વિનોદભાઈ જીવણભાઈ પટેલ, વાઘરેચથી જિનલબેન સુરેશભાઈ તલાવિયા અને વેગામથી મિરવભાઈ ચેતનભાઇ નાયકને ટિકિટ મળી છે.
જલાલપોર તાલુકા પંચાયત:
અબ્રામાથી કાજલબેન કિશોરભાઈ પટેલ, આટથી કૃતિકાબેન સંજયકુમાર ઢોડીયા, ભીનારથી હિતેશભાઈ ચંદુભાઈ હળપતિ, બોદાલીથી વનીતાબેન ચેતનકુમાર રાઠોડ, બોરસીથી જયશ્રીબેન વિજયભાઇ ટંડેલ, છીણમથી હેમલતાબેન પ્રફુલકુમાર પટેલ, ડાભેલથી મોહમ્મદ આરીફ ઇસ્માઈલ વાંઝા, દાંતીથી હિરેનકુમાર વસંતભાઈ પટેલ, કૃષ્ણપુરથી હિરેનભાઈ મોહનભાઈ ટંડેલ, મહુવર-1 થી વિલોકસિંહ રણજીતસિંહ વાંસીયા, મહુવર-2 થી ગીતાબેન દુર્લભભાઈ રાઠોડ, મંદિરથી ભારતીબેન નિલેશકુમાર પટેલ, મટવાડથી વિપુલભાઈ છીમાભાઈ પટેલ, ઓંજલ-1 થી હિતેન્દ્રકુમાર ગુલાબભાઈ પટેલ, ઓંજલ-2 થી નમ્રતા જયેન્દ્રભાઈ ટંડેલ, પનારથી ઉપજ્ઞાબેન હિરેનભાઈ પટેલ, પોંસરાથી સ્વાતિબેન સંજયભાઈ પટેલ, સીસોદ્રા (આરક) થી કેયુરભાઈ છીતુભાઈ પટેલ, તવડીથી મનિષકુમાર નટવરલાલ કરોલીયા અને વેસ્માથી સંજયભાઈ ગોવિંદભાઇ હળપતિને મેદાનમાં ઉતારાયા છે.
નવસારી તાલુકા પંચાયત:
અડદાથી મીનાબેન મનુભાઈ પટેલ, આમડપોરથી નાનુભાઈ ભીખાભાઈ રાઠોડ, ભુલાફળિયાથી ઉમેશભાઈ બાબુભાઈ તલવિયા, ચંદ્રવાસણસુપાથી દર્શનાબેન દિનેશચંદ્ર પટેલ, ધામણથી હેમાંગીની પિયુષકુમાર પટેલ, ખડસુપાથી જયેશભાઈ સોમાભાઈ હળપતિ, મોલધરાથી ઉર્વશીબેન રાકેશભાઈ રાઠોડ, નાગધરાથી સ્નેહલકુમાર નારણભાઈ પટેલ, પડધાથી ભાવનાબેન રજનીકાંત રાઠોડ, પારડીથી ધર્મેશભાઇ છનાભાઈ હળપતિ, સાતેમથી દીપીકાબેન જશવંતભાઈ પટેલ, શાહુથી રાજેશકુમાર મગનભાઈ પટેલ, સિસોદ્રા (ગણેશ)-1 થી પ્રિયાબેન હિરેનભાઈ દેસાઈ, સિસોદ્રા (ગણેશ)-2 થી પ્રિયાબેન હાર્દિકકુમાર નાયકા, સુપાથી નયનભાઈ દીપકભાઈ પટેલ અને ઉગતથી દિનેશભાઈ રતિલાલ મિસ્ત્રી ચૂંટણી લડશે.
વાંસદા તાલુકા પંચાયત:
અંકલાછથી રૂપેશભાઈ શંકરભાઇ ગાવીત, બારતાડ (ખા) થી જેતલબેન અજીતભાઈ ગવળી, ભીનારથી પ્રશાંતભાઈ સુરેશભાઇ પટેલ, બારીઆછથી ઉમાબેન રમણભાઈ પટેલ, ચાપલધરાથી મહેશભાઈ રામજીભાઇ રાઠોડ, ચારણવાડાથી જયનાબેન કિરણભાઈ પટેલ, ચૌઢાથી સીતાબેન ગુલાબભાઇ રાઉત, ઘોડમાલથી ઉર્મિલાબેન વિનોદભાઇ દેશમુખ, કંડોલપાડાથી જયાબેન ઉત્તમભાઈ દેશમુખ, ખાંભલાથી રાહુલભાઈ બાબજુભાઇ ગાયકવાડ, ખાટાઆંબાથી બીપીનભાઈ ગુલાબભાઈ પટેલ, કુરેલિયાથી લીલાબેન કરસનભાઈ પટેલ, લીમઝરથી મિનાક્ષીબેન વિક્રમભાઈ કોટરીયા, મહુવાસથી અજયકુમાર નગીનભાઈ ગામીત, મનપુરથી હેમંતભાઈ નજનભાઈ ભોયા, મોટી વાલઝરથી નિકેતકુમાર ચિમનલાલ પટેલ, પીપલ ખેડથી જયશ્રીબેન કમલેશભાઈ માહલા, રાણી ફળિયાથી કૌશિકભાઈ માધુભાઈ પટેલ, રુપવેલથી મનહરભાઈ મણીલાલભાઈ પટેલ, સરાથી જિનીતકુમાર અનિલભાઈ ગામીત, સીણધાઇથી ટીંકલકુમારી અંકુરભાઈ પટેલ, સુખા બારીથી કાંતાબેન દિલીપભાઈ દેશમુખ, ઉનાઈથી નયનાબેન નરેશભાઇ પટેલ, વાંદરવેલાથી જગુભાઈ ડાહ્યાભાઇ આહીર, વાંગણથી જશીબેન પરશુભાઈ બિરારી, વાંસદા-1 થી ધર્મેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, વાંસદા-2 થી પંકજભાઈ ધીરૂભાઈ પટેલ અને ઝરીથી હેતલકુમારી વિજયભાઈ પટેલના નામ જાહેર થયા છે.
ચીખલી તાલુકા પંચાયત:
આલીપોરથી આકાશ નીતીનભાઈ પટેલ, આમધરાથી રૂપલબેન કલ્પેશભાઈ પટેલ, બામણવેલથી પન્નાબેન જગુભાઈ પટેલ, ચાસાથી દક્ષાબેન બચુભાઈ પટેલ, ચીખલીથી સમીર રતિલાલ પટેલ, દેગામથી નૈલેશભાઈ છગનભાઇ પટેલ, ઢોલુમ્બરથી હિરલકુમાર પ્રવીણભાઈ પટેલ, ફડવેલથી હિરેનકુમાર ઠાકુરભાઈ આહીર, ઘેજથી દિપ્તીબેન અંકુર પટેલ, ગોડથલથી મેહુલ બાબુભાઈ આહીર, હરણામલાથી રશ્મિબેન પ્રકાશભાઈ પટેલ, ખુંધથી જશ્મીનકુમાર ધનસુખભાઈ રાઠોડ, કુકેરીથી પીન્કલકુમારી બીપીનચંદ્ર પટેલ, માંડવ ખડકથી ઉર્વશીબેન દિવ્યેશકુમાર પટેલ, નોગામાથી રશ્મિકાબેન જગદીશભાઈ પટેલ, પીપલગભાણથી જાગૃતિબેન તુષારકુમાર પટેલ, રાનકુવાથી ચેતનાબેન નિલેશભાઈ પટેલ, રાનવેરીકલ્લાથી ભાવનાબેન મુકેશભાઈ પટેલ, રૂમલાથી ડીમ્પબેન પઢેર, સાદડવેલથી વીરંગીનીબેન રાકેશભાઈ પટેલ, સાદકપોરથી અનુમતીબેન શૈલેષભાઇ પટેલ, સમરોલીથી મુકુન્દકુમાર સુમનભાઈ પટેલ, સારવણીથી વિક્રમભાઈ ધનસુખભાઈ પટેલ, સ્વાદાથી જયદીપભાઈ સુરેશભાઈ પટેલ, તળાવચોરાથી અશોકભાઈ નારણભાઈ હળપતિ, તેજલાવથી તેજસભાઈ પ્રવિણભાઈ પટેલ, વંકાલથી ગૌતમ બચુભાઈ હળપતિ અને વાંઝણાથી ધ્રુવકુમાર જીતેન્દ્રભાઈ પટેલ ચૂંટણી લડશે.
ખેરગામ તાલુકા પંચાયત:
આછિણી-1 થી ભગુભાઈ નરસિંહભાઈ પટેલ, આછિણી-2 થી જશવંતભાઈ બરજુલભાઈ પટેલ, બામણવેલથી મયુરીબેન જીગ્નેશકુમાર પટેલ, ડોબરપાડાથી છાયાબેન પ્રકાશભાઈ પટેલ, જામનપાડાથી અનિલભાઈ રવિભાઈ પટેલ, ખેરગામ-1 થી જીગ્નાબેન હર્ષદભાઈ પટેલ, ખેરગામ-2 થી મુકેશભાઈ ધીરૂભાઈ પટેલ, ખેરગામ-3 થી રશ્મિબેન શૈલેષકુમાર ટોલર, ખેરગામ-4 થી હીનાબેન મુકેશભાઈ પટેલ, ખેરગામ-5 થી રાજેશભાઈ નગીનભાઈ પટેલ, નાધઈથી નરેશકુમાર ધીરૂભાઈ ખાંડાવાળા, પાણીખડકથી હંસાબેન મહેશભાઈ દેસાઈ, પાટીથી પ્રવીણાબેન દિલીપભાઈ ચૌધરી, તોરણવેરાથી શિલ્પાબેન ભાવેશકુમાર રાઠોડ, વાડ-1 થી સુરેન્દ્રભાઈ હરેશભાઈ પટેલ અને વાડ-2 થી ચેતનકુમાર રમણભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે.
ગણદેવી નગરપાલિકાના વોર્ડવાર ઉમેદવારો:
ગણદેવી નગરપાલિકાના છ વોર્ડ માટે જાહેર કરાયેલા ઉમેદવારો નીચે મુજબ છે:
વોર્ડ નં. 1: પ્રિયંકાબેન આનશિકભાઈ હળપતિ, સારીકાબેન સુરેશભાઈ પટેલ, ભરતકુમાર પરસોત્તમભાઈ રાઠોડ, રાજેશકુમાર ઈશ્વરલાલ પટેલ.
વોર્ડ નં. 2: ભાનુબેન રમેશભાઈ પટેલ, ઉર્મિલાબેન બુચૌયાભાઈ સાતલ, પિંકેશકુમાર મહેશભાઈ હળપતિ, રવિભાઈ નટુભાઈ પટેલ.
વોર્ડ નં. 3: રેખાબેન ગૌતમભાઈ હળપતિ, આલ્લારખી નઝીર કુરેશી, ઉઝેર મુનાફ માસ્ટર, કાર્તિકકુમાર અશોકભાઈ ચાંપાનેરી.
વોર્ડ નં. 4: જ્યોતિબેન કલ્પેશભાઈ ઢીમ્મર, નિશાબેન દિનેશકુમાર સોલંકી, ધર્મેશભાઈ સુમનભાઈ હળપતિ, નિલેશકુમાર હરીશચંદ્ર શર્મા.
વોર્ડ નં. 5: સરસ્વતીબેન જીગ્નેશભાઈ પટેલ, અનીતાબેન દિનેશભાઈ ભંડારી, નિરજકુમાર અશોકભાઈ સગર, પિનાકીન પ્રફુલચંદ્ર પંડ્યા.
વોર્ડ નં. 6: રોઝીનાબાનુ મોઈન શેખ, શહેનાઝબાનુ સોહેલ કોઠારીવાલા, હિરેનભાઈ ચીમનભાઈ તલાવીયા, કેયુરભાઈ ફુલચંદ્ર વંશી.
આ યાદી પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા જાહેર કરવામાં આવી છે. તમામ ઉમેદવારોને પક્ષના આદેશ મુજબ આગામી પ્રક્રિયામાં જોડાવા સૂચના આપવામાં આવી છે. યાદીમાં મહિલા ઉમેદવારોની સંખ્યામાં શ્રીમતી શબ્દપ્રયોગની જરૂરિયાત મુજબ ખાસ કાળજી રાખવામાં આવી છે.
સંપૂર્ણ સૂચિ વિગતવાર જોવા માટે આ સાથે આપેલ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરો...
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
